સાવલી દશા ખડાયતા સમાજ - વડોદરામાં આપણું સ્વાગત છે

 વડોદરામાં સ્થાયી સાવલી દશા ખડાયતા સમાજના સભ્યો માટે 1992 થી આ સમાજની સ્થાપના આપણા વડીલોએ કરેલી છે.